શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ
અંત વિનાના હજારો સ્વરૂપ્વાળા હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વાત બ્રહ્મપુરુષને નમસ્કાર હો, જેની નાભીમા કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો, જલમાં શયના કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. વાસુદેવની પ્રધનાથી ત્રણેય લો વાસનાવાળા છે. અને જે પદાર્થના નિવાસ સ્થાન છે. એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો. બ્રહ્મસ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો, ગોવિંદ સ્વરૂપ્ને નમસ્કાર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાર કેશન પ્રતિ જાય છે. જેમાં શ્રી હરીનું પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો, બધા વેદો જાણવાથી જે પૃણ્ય થાય છે. અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે. તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી ભગવાનની સ્તુતી શ્રધ્ધા પૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ બે કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. તેના સર્વ પાપ-કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પઠ ભાવ ભક્તિથી કરે છે. તેના શત્રુઓ બળી જાય છે. તેના પર
Comments
પૂજા કરતી વખતે અને પુજાના સમયે જે વિષ્ણુ સહસ્ત્રાવલી આપણે તો કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી હોતું- બ્રાહ્મણ જે વિષ્ણુ સહસ્ત્રાવલી બોલે તે ઊંઘતા ઊંઘતા સંભારવાનું તેમાં કેટલા નામ કેટલી વખત વારંવાર આવે છે તે કોઈએ ધ્યાન આપ્યુજ નથી બસ દીધેજ રાખો દીધેજ રાખો -પેલા ઘેટાની જેમ ઊંધું ઘાલીને આપને ઊંઘતા ઊંઘતા સાંભળવાનું કેમ કે જે વિષ્ણુ સહસ્ત્રાવલી ના નામો છે તે કોઈની સમજમાં આવે તેમ નથી એટલે લગભગ બધા ઉન્ઘ્તાજ હોય છે કે પછી જે વિષ્ણુ સહસ્ત્રાવલી પર ધય્ન હોતું જ નથી
અંત વિનાના હજારો સ્વહરૂપવાળા હજારો ચરણ, મસ્તનક, સાથળ અને બાહુ વાળા પરમાત્માનને નમસ્કાનર હો, હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કા ર હો, જેની નાભીમા કમળ એવા ભગવાન વિષ્ણુકને નમસ્કાાર હો, જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુા ભગવાનને નમસ્કાનર હો, હે કેસવા હે વાસુદેવ આપને નમસ્કાાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો, જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણમને નમસ્કા્ર હો, ગોવિંદ સ્વરરૂપ્નેા નમસ્કાતર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાસર ભગવાન કેશન પ્રતિ જાય છે. જેમાં શ્રી હરીનું ભજન-પૂજન થાય છે, એવા આ માર્ગ નીષ્કુંઠ છે, અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગ ને કુમાર્ગ જાણવો, બધા વેદો જાણવાથી જે પૃણ્ય થાય છે. અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોાનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતી શ્રધ્ધા પૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્યફ શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ બે કે એકવાર પણ આ વિષ્ણુ્ સહસ્ત્રષનો પાઠ કરે છે. તેના સર્વ પાપ-કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોપત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે. તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તે સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રધ્ધા પૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂણા પ્રકારની પૂજા કરો એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્રનામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે.
હે, અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મમાં ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાસ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન.
ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સમવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણમ.
//શ્રીકૃષ્ણાર્પણમસ્તું //