તુ હીરો છે.
તુ જીગરજાન છે.
તુ દોસ્તનો પણ દોસ્ત છે.
તુ જેવો પણ છે મારો ભાઈ છે તુ.
આજે World Brother s Day છે
આ મેસેજ તમારાં ભાઈ ને મોકલો ..જો હુ હોઉં તો મને પણ મોકલો..😘love you bro
-----------------------------------
😄😄😄😄😄😄😄
મેં મારા મિત્ર ને ફોન 📞કર્યો અને કીધુ આ મારો નવો નંબર છે સેવ કરી રાખજે
🤗🤗🤗🤗🤗🤗🤗
એણે બહુજ સરસ જવાબ આપ્યો ને મારી આંખ માં થી આંસુ આવી ગયા
😭😭😭😭😭😭😭
એણે કહ્યુ તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે નંબર ગમે તેટલા બદલ કોઈ જ ફેર ના પડે હું તને તારા અવાજ થી જ ઓળખી જઈશ
😘😘😘😘😘😘😘
આ સાંભળી મને હરિવંશ રાય બચ્ચન જી ની સુંદર કવિતા યાદ આવી ગઈ કે
🤔🤔🤔🤔🤔🤔🤔
અગર બિકી તેરી દોસ્તી તો
પહેલે ખરીદાર હમ હોંગે. ..!!
🤑🤑🤑🤑🤑🤑🤑
તુઝે ખબર ન હોગી તેરી કિમત
પર તુઝે પાકર સબ સે અમીર હમ હોંગે ..!!
🤝🤝🤝🤝🤝🤝🤝
દોસ્ત સાથ હો તો રોને મે ભી શાન હૈ
દોસ્ત ના હો તો મહેફિલ ભી શમસાન હૈ
😔😔😔😔😔😔😔
સારા ખેલ દોસ્તી કા હૈ એ મેરે દોસ્ત 😎
વરના
જનાજા ઔર બારાત એક હી સમાન હૈ
😇😇😇😇😇😇😇
😉આ મેસેજ તમારા જીગરી દોસ્ત ને શેર કરો..✍
જો હુ હોવ તો મને પણ....
My
Best
Friends
I love you 😍😘😍
------------------? - - - - - - - - - - - - - - - - - -
Comments