લાગણીશીલ વાક્યો

આપણી આંખ હંમેશા
એજ લોકો ખોલે છે

જેના પર આપણે
આંખ બંધ કરી ને ભરોસો કર્યો હોય...
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

તમે   કેવા માણસ   છો   એ
ડિગ્રી  થી નહીં પણ
વાત, વર્તન અને વહેવારથી નક્કી થતું હોય છે, અને ભણેલાઓની વસ્તી વધતી જાય છે, અને
જિંદગી જીવતા આવડતું હોય એવા લોકોની
સંખ્યા ઘટતી જાય છે!
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"સ્કૂલ" માં લખ્યું હોય છે
      "નિયમ" તોડવાની મનાઈ છે
         "બાગ" માં લખ્યું હોય છે
         "ફૂલ" તોડવાની મનાઈ છે
          "રમત" માં લખ્યું હોય છે
         "રૂલ્સ" તોડવાની મનાઈ છે
                     ....કાશ....
           સંબંધ પરિવાર દોસ્તી માં
             પણ આ લખ્યું હોત કે
          "સાથ" છોડવાની મનાઈ છે.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
મનુષ્ય બધીજ વસ્તુની
નકલ કરી શકેછે...
પરંતુ કિસ્મત અને નસીબની નહીં...
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

Comments